લીમડીની જીવન જયોત વિદ્યાલયમા અભ્યાસ કરતી ધોરણ ૮ની વિદ્યાર્થીની પ્રકૃતિ સંગાડા રાજયની પરીક્ષા બોર્ડની શિષ્યવૃતિ માટે પસંદગી પામતા આનંદ

0
494

pritesh panchallogo-newstok-272-150x53(1)Pritesh Panchal – Limdi

 

ગુજરાત રાજય પરીક્ષા બોર્ડની શિષ્યવૃતિ માટે ની પરીક્ષામાં લીમડીની જીવનજયોત વિદ્યાલયમા અભ્યાસ કરતા ધોરણ ૮ ના કુલ ૧૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી સંગાડા પ્રકૃતિ રસુલભાઇ શિષ્યવૃતિ માટે ની મેરીટમા પસંદગી પામતા શાળાનું ગૌરવ વધાર્યું હતુ જે બદલ શાળાના સંચાલક રાજેન્દ્રભાઇ દેવડા અને શાળાના આચાર્ય તેમજ સ્ટાફએ અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here