લીમડીમા ગાયો ભરી જતી ગાડી માથી લોકોએ ગાયો બચાવી

0
569

?????????????

logo-newstok-272-150x53(1)

HIMANSHU PATEL DUDHIYA

મલતી માહિતી મુજબ લીમડી ગામમા દાહોદ રોડ પર ગાયો ભરી ગાડી જઈ રહી ની માહિતી મલતા કેટલાંક લોકોને  ખબર પડતા  ગામ લોકોએ ગાડીમા તપાસ કરતા ગાયો મલી આવતા ગામ લોકો છોડાવી  હતી તથા ડ્રાઇવર ને લીમડી પોલીસ સ્ટેશનમા લઇ ગયા  હતા.navi-diwali

દાહોદ જિલ્લામાં  ગૌ તસ્કરો સક્રિય બઅન્ય છે ત્યારે લોકો  થઇ અને ગૌરક્ષા કરી રહ્યા છે એક બાજુ આ કામ તંત્ર નું છે પણ છે અને ગૌ હત્યા પાર પ્રતિબંધ છે તેમ છતાં આવા લોકોને કોઈ થતી ણથી અને માત્ર નજીવા દંડ થી  હોય છે અને ફરી આ ધંધામાં જોડાઈ જાય છે.આ બાબતે  સરકારે નક્કર પગલાં ભરવા જોઈએ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here