PIYUSH GAJJAR – VIRAMGAM
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભ યોજવામાં આવે છે જેમાં અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાનાં મુખ્ય મથક વિરમગામ શહેરના વિકલાંગ લાલાભાઈ ઝાલાએ ગોળફેંકની સ્પર્ઘા ભાગ લીઘો હતો. જેમા તેઓ પ્રથમ નંબર આવેલ છે. જે અંતર્ગત તેમણે ગોલ્ડ મેડલ, પ્રમાણપત્ર, ટ્રેકસૂટ (સ્પોર્ટસ કપડાં) ની કીટ ઇનામ આપવામાં આવ્યા હતા.
