વાહન ધારકોએ પોતાના વાહનનું રજિસ્ટ્રેશન ન કારવ્યુ હોય તેમને અચૂક તા.27/03/2020 સુધી કરવી લેવું. તારીખ વીતી ગયા પછી રજિસ્ટ્રેશન થશે નહીં

0
110

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL MOTORS વાહન ધરકોએ પોતાના વાહનનું રજિસ્ટ્રેશન ન કારવ્યુ હોય તેમને અચૂક તા.27/03/2020 સુધી કરવી લેવું. તારીખ વીતી ગયા પછી રજિસ્ટ્રેશન થશે નહીં

વધુમાં જણાવવાનું કે મોટર વાહન અધિનિયમ 1988 ની કલમ 39 મુજબ કોઈપણ વાહન માલિક વાહન ની કાયમી કે હંગામી ધોરણે નોંધણી કરાવ્યા વહાર વાંહન હંકારી શકશે નહીં. જો તમારા વાહન નું રજિસ્ટ્રેશન બાકી હોય તો તમે તમારા વાહનને  જયાંથી ખરીધ્યું હશે,  ત્યાંથી તમારા વાહનની નોંધણી તા.27/03/2020  સુધીમાં કરાવવાની રહેશે. જો ગ્રાહક તા.27/03/2020 સુધીમાં પોતાના વાહનનું રજિસ્ટ્રેશન નહીં કરાવે તો પછી તે મોટર સાયકલ કે અન્ય વાહનની નોંધણી થશે નહીં. માટે વહેલી તકે પોતાના વાહનનું રજિસ્ટ્રેશન કરવી લેશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here