વિરમગામ તાલુકાના કોંગ્રેસના પીઠ નેતા હલુજી ઠાકોરનું નિઘન

0
186
piyush-gajjar-viramgam
logo-newstok-272-150x53(1)
PIYUSH GAJJAR – VIRAMGAM
આજરોજ વિરમગામ તાલુકાના કરકથલના ઠાકોર સમાજ અગ્રણી તેમજ કોંગ્રેસના પીઢ નેતા હલુજી ઠાકોર નું  86 વર્ષ ની જૈફ વયે વહેલી સવારે  નિઘન થયું છે. હલુજી ઠાકોર વર્ષો થી કોંગ્રેસના સક્રીય રીતે કાર્ય કર્યુ હતું અને સાથે સાથે ઠાકોર સમાજ માટે ના પણ અનેકવિઘ કાર્યો કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here