વિરમગામ તાલુકાની 44 ગ્રામ પંચાયત માટે ચૂંટણી યોજાઇ હતી, જેનું પરીણામ ગુરૂવાર ની મોડી રાત્રી સુઘી ચાલ્યું હતું

0
1053

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR VIRAMGAM

વિરમગામ તાલુકાની 44 ગ્રામ પંચાયત માટે ચૂંટણી યોજાઇ હતી. જેનું પરીણામ ગુરૂવાર ની મોડી રાત્રી સુઘી ચાલ્યું હતું વિરમગામ તાલુકાના ગ્રામપંચાયત ના સરપંચ પદે વિજતાઓના નામ……

અસલગામ-મંજુલા બેન ગીગાભાઈ પટેલ
મોટી કિશોલ- ભાનુબેન અમૃતભાઇ દદુકિયા
 કમીજલા- ગોવિંદભાઇ ઘરમસિંહ વાટીયા.
ઉખલોડ-ઉકાભાઈ હીરાભાઈ ઠાકોર.
ઓગાણ- સેજલબેન દિનેશભાઇ પરમાર.
કરકથલ- હંસાબેન ગોવિંદભાઇ ઠાકોર.
કરણગઢ-મનજીભાઈ સુરજભાઈ ભાંભરીયા.
કાંકરાવાડી-અમરતભાઈ અઘુભાઇ કો.પટેલ.
કાયલા-નગીનાબેન કમરૂદીન સિદાણી.
કુમારખાણ-મમતાબેન વિષ્ણુભાઈ મેર.
કોકતા-સરોજબા બલભદ્રસિંહ ઝાલા.
ગોરૈયા-નીલાબેન અર્જુનભાઇ ડોડીયા.
ઘોડા(કેશવપુરા)-જશીબેન મુળજીભાઇ પગી.
ચણોઠીયા-નિશાબેન વિજયભાઇ પટેલ.
જક્સી-રંગુબેન રાજાજી ઠાકોર.
જખવાડા- મીનાબેન મનોજકુમાર ગોહીલ.
જાલમપુરા-કૈલાસબેન જયંતિભાઇ ભરવાડ.
જુનાપાઘર – ભોપાજી જગાજી ઠાકોર.
ઝુંડ-  નવઘણભાઇ કરશનભાઈ વાણંદ.
ઝેઝરા-જગદીશભાઇ પ્રેમજીભાઈ વડલાણી.
ડેડીયાસણ- કંચનબેન ભરતભાઈ મોરી.
થુલેટા-મનુભાઈ પુંજાભાઇ મકવાણા.
થોરીમુબારક- દિલુભાઇ ગાંડાભાઈ કો.પટેલ.
દસલાણા-નાનીબેન રૂપાજી ઠાકોર.
ઘાકડી-ભારતીબેન નવીનચંદ્ર પટેલ.
નદીયાણા-અજમલજી રાયસંગજી ઠાકોર.
નાનીકુમાદ- નવઘણભાઇ નવુભાઇ ઠાકોર.
મહાદેવપુરા-કૈલાસબા ચંદસિંહ ઝાલા.
મોટાહરીપુરા-ભગવતીબેન જગદિશભાઇ પટેલ.
મોટીકુમાદ- ગોવિંદભાઇ જીવણભાઇ ભરવાડ.
રહેમલપુર-સોમાભાઈ ભૂપતભાઈ વાઘોડીયા.
લીંબડ-કમુબેન કાશીરામભાઈ કો.પટેલ.
લીયા-ઘનીબેન બચુભાઈ કો.પટેલ.
વડગાસ-ગગજીભાઇ ગણેશભાઇ સગર.
વણી- નાથાભાઈ હરીભાઈ સિંઘવ.
વનથળ-વજુભાઈ કાનાભાઈ સભાડ.
વલાણા-દિનેશભાઇ પ્રભુભાઇ પટેલ.
વાંસવા-અણદૂભા જહુભા ઝાલા.
વાસણ- ઉકાભાઇ જેઠાભાઈ મકવાણા.
વેકરીયા-અબ્દુલભાઇ વલીભાઇ સમા.
શાહપુર-રમણભાઈ તારસંગભાઇ પઢાર.
શિયાળ- ભરતભાઈ હેમુભાઇ ગોહીલ.
સચાણા-આલાભાઇ વિરમભાઇ ભરવાડ.
સરસાવડી-ગજરાબા રાજેન્દ્રસિંહ ચૌહાણ.
અમદાવાદ જિલ્લાના  વિરમગામ ના મોટા હરીપુરા ગામના સરપંચ ઉમેદવારો મા પડી  ટાઇ
 
બંને ઉમેદવારો ને 236 -236 મત મળ્યા. 
ચીઠ્ઠી ઉડાળી ને પ્રક્રિયા હાથ ઘરી.
ભગવતીબેન પટેલ સરપંચ પદે પ્રથમ  વિજેતા જાહેર થયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here