વિરમગામ દલિત અઘિકાર આંદોલન સમિતિ દ્વારા દલિત અઘિકાર માટે લડતી સંસ્થા નવસર્જન ટ્રસ્ટ ગુજરાત ફોરમ ફંડ નું રદ કરેલ લાઇસન્સ રીન્યુ કરવાની કાર્યવાહી કરવા તેમજ સમિતિ દ્વારા હાલમાં ચાલેલ વાઇબ્રન્ટ નો વિરોધ દર્શાવતા સમિતિ ના સભ્યોએ વિરમગામ ખાતે નાયબ મામલતદાર ને આવેદન પત્ર આપ્યુ હતુ.

0
288

logo-newstok-272-150x53(1)

piyush gajjar Viramgam

વિરમગામ દલિત અઘિકાર આંદોલન સમિતિ દ્વારા દલિત અઘિકાર માટે લડતી સંસ્થા નવસર્જન ટ્રસ્ટ ગુજરાત ફોરમ ફંડ  નું  રદ કરેલ લાઇસન્સ રીન્યુ કરવાની કાર્યવાહી કરવા તેમજ સમિતિ દ્વારા હાલમાં ચાલેલ વાઇબ્રન્ટ નો વિરોધ દર્શાવતા સમિતિ ના સભ્યોએ વિરમગામ ખાતે નાયબ મામલતદાર ને આવેદન પત્ર આપ્યુ હતુ.

આવેદન પત્ર મા જણાવાયું છે કે ગુજરાત રાજ્ય માં દલિતો -વંચિતો ના અઘિકાર માટે છેલ્લા 30 વર્ષ થી કાર્ય કરતી નવસર્જન ટ્રસ્ટ- ગુજરાત ફોરમ ફંડ  મેળવવાનું લાઇસન્સ ભારત સરકાર ના ગૃહ વિભાગ દ્વારા એકાએક રદ કરી નાખવાની ઘટનાનો સમગ્ર રાજ્ય ના દલિત સમાજ મા ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જે અનુસંધાને આજયોજ વિરમગામ ખાતે દલિત અઘિકાર આંદોલન ગુજરાત ના કન્વીનર કીરીટ રાઠોડ સહિત દલિત સમાજ ના આગેવાનૉએ  અને સમિતિ દ્વારા દલિત અઘિકાર માટે લડતી સંસ્થા નવસર્જન ટ્રસ્ટ ગુજરાત ફોરમ ફંડ  નું  રદ કરેલ લાઇસન્સ રીન્યુ કરવાની કાર્યવાહી કરવા તેમજ સમિતિ દ્વારા હાલમાં ચાલેલ વાઇબ્રન્ટ નો વિરોધ દર્શાવતા સમિતિ ના સભ્યોએ વિરમગામ ખાતે નાયબ મામલતદાર ને આવેદન પત્ર આપ્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here