

PIYUSH GAJJAR – VIRAMGAM
વિરમગામ શહેરના અને પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં નવરાત્રી
મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરના વિવિઘ મહોલ્લા, શેરીઓમાં,,સોસાયટીઓ સહિત જગ્યાઓએ નવલી નવરાત્રીમાં “મા જગદંબા” ની આરાઘના કરવામાં આવી રહી છે. ત્યારે દેત્રોજ વિરમગામ નજીક સોકલી સ્વામીનારાયણ ગુરુકુલમ સંસ્થાના ખાતે કોલેજ ના વિઘાર્થીઓ દ્વારા નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
