વિરમગામ બ્રાહ્મણ પરીવારો ની 150 વર્ષ જુની  અનોખી ભક્તિ ! વિરમગામ નો માર્ગશરી સંઘ 

0
353
logo-newstok-272-150x53(1)
PIYUSH GAJJAR VIRAMGAM
વિરમગામ શહેરના ઐદિચ્ય સમસ્ત બ્રાહ્મણો રાવલ, દવે , ત્રિવેદી ,વ્યાસ, શુક્લ વગેરે સાથે મળીને છેલ્લા 150 વર્ષો થી એક સંઘ બહુચરાજી જાય છે જેમા માતાજી ને સમક્ષ નારદાયી ભક્તિ સ્વરૂપે ભવાઇ રમવામાં આવે છે. અને આ ભવાઇ માં જુઠણ , ગણપતિ, રામલુક્ષ્મણ ,હનુમાન, તથા રાવણ વઘ જેવા પાત્રો પર ભવાઇ રમવામાં આવે છે. અને આ વિવિધ ભવાઇ રમીને માતા બહુચરાજી ને રીઝવવાનો પ્રયત્ન કરવામાં આવે છે.આ પરંપરા છેલ્લા 150 વર્ષો થી અવિરત ચાલતી આવે છે. આ વિયમગામ સંઘ ના સભ્યો મા જુજ પરીવારો કેનેડા રહે છે.પરંતું દર વર્ષે આ સંઘ મા અચૂક હાજર રહે તે માટે ભારત આવીને માતા બહુચરાજી ના સાનિધ્ય મા શીશ ઝુકાવવા આવે છે જેમાં દીવ્યાંગ ત્રિવેદી , હિમાંશુ શુક્લા ,તથા રશ્મિન વ્યાસ સહિત વિરમગામ શહેરના બ્રાહ્મણ પરીવારો હાજર રહે છે. 
navi 2images(2)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here