વિરમગામ ભાજપ યુવા મોરચાનો સદસ્યતા અભિયાન કાર્યક્રમ શિયાલ ખાતે યોજાયો

0
57

 

અમદાવાદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના જિલ્લાના પ્રમુખ દિગ્વિજયસિંહ બારડની આગેવાનીમાં આઈ.ટી. ના પ્રમુખ મહર્ષિભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય ડો.તેજશ્રીબેન પટેલ, લખુભા મોરી, તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ મફાભાઈ ભરવાડ, કારોબારી ચેરમેન પ્રમોદભાઈ પટેલ, સંગઠનના મહામંત્રી કિરીટસિંહ ગોહિલ, રમેશભાઈ કોળી પટેલ, યુવા મોરચાના પ્રમુખ વિક્રમભાઈ ઠાકોર અને તેમની ટીમ, શહેર યુવા મોરચા પ્રમુખ હિતેશભાઈ મુનસરા અને તેમની ટીમ તથા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓની હાજરીમાં વિરમગામ યુવા મોરચાનો સદસ્યતા અભિયાન કાર્યક્રમ શિયાલ ખાતે યોજાયો હતો. મોટી સંખ્યામાં યુવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here