વિરમગામ રૂરલ પોલીસે સોકલી ગામની ફાટક પાસે કતલખાને લઇ જવાતી ભેંસો બચાવી. ભેંસોને વિરમગામ પાંજરાપોળ મોકલી દેવાઇ

0
229

 

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

વિરમગામ – સાણંદ હાઇવે પર સોકલી ગામની રેલવે ફાટક પાસે નંબર પ્લેટ વગરની એક બોલેરો કાર 2 ભેંસો તેમજ 1 પાડીને કતલખાને લઇ જવાતી બાતમીના આધારે વિરમગામ ગ્રામ્ય પોલીસે બોલેરો કાર કબજે કરી અબોલ જીવોને વિરમગામ પાંજરાપોળ મોકલી આપી. બોલેરો કારચાલક હીરેનભાઇ રાજુભાઇ અણીયારી રહે. રતનપુર – ભક્તિનગર સુરેન્દ્રનગરને ઝડપી ગુનો નોંધી તપાસ હાથ ઘરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here