વિરમગામ શહેરમાં અખિલ ભારતીય વિઘાર્થી પરીષદ દ્વારા શહિદો ને શ્રઘ્ઘાંજલી અર્પી.

0
216

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)PIYUSH GAJJAR – VIRAMGAM

23 માર્ચ શહિદ દિન નિમિત્તે વિરમગામ શહેરમાં અખિલ ભારતીય વિઘાર્થી પરીષદ દ્વારા શહેરના મોઢ વણીક વાડી ખાતે શહિદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવના ફોટો પ્રતિમાને ફૂલહારથી પુષ્પાંજલિ અર્પી શ્રઘ્ઘાંજલિ .આપી હતી. આ કાર્યક્રમમાં અખિલ ભારતીય વિઘાર્થી પરીષદના તેજસભાઇ વજાણી, પ્રવિણ શાહ, કીરણ સોલંકી, ગોપાલ મીર, ફેનીલ ચૌહાણ સહિતના કાર્યકરો સહિત વિઘાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here