વિરમગામ શહેરમાં ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ નું સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો.

0
291

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાનાં મુખ્ય શહેર વિરમગામ શહેરમાં બ્રાહ્મણની વાડી ખાતે ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિનું સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જ્ઞાતિના તેજસ્વી બાળકો અને વરિષ્ઠ બંધુઓનું સન્માન કરાયું હતું. જે વરિષ્ઠ બંધુઓના 75 વર્ષ પૂર્ણ થયા હોય અને દામ્પત્ય જીવનના 50 વર્ષ પૂર્ણ થયા હોય તેવા દપંતીઓનુ પણ સન્માન કરાયું.  આ કાર્યક્રમમાં જાણીતા એડવોકેટ અભય ભારદ્વાજ (રાજકોટ), સુરેશભાઇ કે. દવે (ડી.આઈ.જી., ગાંઘીનગર), ભાવેશ દવે (ડે.કલેક્ટર, ભરૂચ), વિષ્ણુ રાવલ (પૂર્વ જ્ઞાતિ ચેરમેન) વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર  કાર્યક્રમનું સંચાલન નિલકંઠ વ્યાસ અને દિપાકર શુક્લાએ કર્યું હતું.

navi 2images(2)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here