વિરમગામ શહેરમાં ઘો-10 અને 12 ના વિઘાર્થી ને બોર્ડ પરીક્ષા નો ભય દૂર કરવા તેમજ પરીક્ષા લક્ષી માર્ગદર્શન સેમિનાર યોજાયો.

0
298

piyush-gajjar-viramgam

logo-newstok-272

PIYUSH GAJJAR – VIRAMGAM

 

વિરમગામ શહેરમાં દેવ સ્પોર્ટસ એન્ડ સોશ્યલ ટ્રસ્ટ  દ્વારા ગુરૂવાર ના રોજ શહેર ના લોહાણા મહાજન ની વાડી ખાતે ધો. – 10 અને ઘો. – 12 ના વિદ્યાથીઓને બોર્ડની પરીક્ષાનો ડર દૂર થાય અને પરિક્ષાલક્ષી જરૂરી માર્ગદર્શન મળી રહે તે હેતુથી એક સેમિનારનુ આયોજન કરવામા આવ્યું હતું

જેમા મુખ્ય અતિથિ તરીકે ડો.મનિષ દોષી ઉપસ્થિત રહ્યા હતા  ઉપરાંત દેવેન્દ્રભાઇ સિંઘવ, પુલકીતભાઇ વ્યાસ, આચાર્ય ભરતભાઇ અલકેશભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ. જેમાં વિરમગામ શહેરના અલગ અલગ શાળામાથી કુલ 350 થી વધારે વિધાર્થીઓએ ભાગ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here