વિરમગામ શહેરમાં જીવદયા પ્રેમીઓ એ ઘાયલ સમળી ને બચાવાઇ

0
298
piyush-gajjar-viramgam
logo-newstok-272-150x53(1)
piyush gajjar viramgam
વિરમગામ શહેરમાં જીવદયા પ્રેમીઓ એ ઘાયલ સમળી ને બચાવાઇ .વિરમગામ શહેરના ભરવાડી દરવાજા પાસે સરકારી શાળા પાસે પતંગ ની દોરી થી ઘાયલ સમળીને શહેરના જીવદયા પ્રેમીઓ પ્રવિણ શાહ તેમજ નગીનભાઈ દલવાડી ની ટીમે ઘાયલ સમળી ને પશુદવાખાને લાવી ને સારવાર કરાઇ હતી. અને પાંજરાપોળ મોકલી અપાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here