વિરમગામ શહેરમાં ડીઝીટલ પેમેન્ટ અંગે ની  જાણકારી આપવાં સેમિનાર યોજાયો

0
287
logo-newstok-272-150x53(1)
PIYUSH GAJJAR VIRAMGAM
તાજેતરમાં ભારત સરકાર દ્વારા રૂ.500 અને 1000 ની ચલણી નોટો રદ કરવામાં આવતાં નાણાંકીય બાબતે સર્જાયેલ પરીસ્થિતી ના કારણોસર જાહેર જનતા ડીઝીટલ પેમેન્ટ ,કેશલેસ પેમેન્ટ તથા પી.ઓ.એસ મશીન ની જાણકારી માટે ઉચ્ચ શૈક્ષણિક
 સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ ,સહકારી મંડળીઓ ,દૂઘ મંડળીઓ માટે સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં વિરમગામ આસિસ્ટન્ટ
 કલેક્ટર, મામલતદાર, બેંક અધિકારીઓ હાજર રહીને વિરમગામ શહેરના ઠક્કરબાપા છાત્રાલય ના હોલ માં સેમિનાર યોજાયો હતો.તેમજ તાલુકા સેવાસદન ખાતે સાંજે 4 કલાકે   સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું અને ડીજીટલ પેમેન્ટ અંગે અઘિકારી દ્વારા લોકો ને માહીતગાર કરાયાં હતાં .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here