વિરમગામ શહેરમાં ત્રિપદા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વાર્ષિક મહોત્સવ યોજાયો

0
232
piyush-gajjar-viramgamlogo-newstok-272-150x53(1) PIYUSH GAJJAR VIRAMGAM
 
વિરમગામ શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થા ત્રિપદા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંસ્થા ના સફળતા ના 15 વર્ષો પૂર્ણ કરી 16 માં વર્ષમાં પ્રવેશ કરી રહી છે તેમજ નારી સશક્તિકરણ  ના ભાગરૂપે શહેરનાં લોહાણા જ્ઞાતિની વાડીમાં વાર્ષિક મહોત્સવ- 2016 કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ માં નિર્મલ નર્સરી અને બાલમંદિર ના ઘો- 3 થી 8 ના વિઘાર્થી ઓ અને વાલીઓ  ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વિઘાર્થી ઓને તેમના ટેલેન્ટ ને શિક્ષકો ના માર્ગદર્શન દ્વારા નાટકો ,વેશભૂષા, ડાન્સ વગેરે સાંસ્કૃતિક કાર્યક્રમો વિઘાર્થી ઓએ  રજૂ કર્યા હતાં અને વાલીઓ ને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ કાર્યક્રમ ને સફળ બનાવવા શાળા ના સંચાલક જગદિશભાઇ જોષી, હીરેનભાઇ જોષી, ઘારાસભ્ય ડો. તેજશ્રીબેનપટેલ,હીતેષ મુનસરા 
સહીત આચાર્ય અને શિક્ષકો સહીત મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. 
navi 2images(2)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here