વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડી અને ધુમ્મસના માહોલ વચ્ચે લોકોએ તાપણાં કર્યા

0
266

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

વિરમગામ સહીત પંથક અને ગ્રામ્ય વિસ્તારોમાં ના લોકો છેલ્લા કેટલાક દિવસોથી કાતિલ ઠંડીનો સામનો કરી રહ્યા છે આખો દિવસ નમતા પોરથી એકાએક કાતિલ ઠંડીનો સુસવાટા બેર પવનો ફૂંકાતા મધ્યરાત્રી હાડ થીજાવી દે તેવી કાતિલ ઠંડીથી થરથર કાપી રહ્યા છે
કાતિલ ઠંડીથી રક્ષણ મેળવવા કેટલાક નગરજનો શેરીઓમાં ફળિયામાં અને મુખ્યમાર્ગોની સાઈડો પરતાપણા સળગાવી રહ્યા છે. શહેરમાં વહેલી સવાર થી જ ધુમ્મસીયું વાતાવરણ પણ આવી કાતિલ ઠંડીમાં વધારો કરતુ હોય તેમ લાગી રહ્યું છે, વહેલી સવારથી જ જેકેટ, મફલર, ચાદર, ટોપીઓ પહેરીને ફરતા નજરે ચડે છે, લોકો સાંજના સમયે ઘરોમાં સગડીઓમાં કોલસા નાખી તાપણા પણ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here