વિરમગામ સહિત જિલ્લામાં ઘો. – 10 અને ઘો. – 12 ની બોર્ડની પરીક્ષાનો પ્રાંરભ

0
363
piyush-gajjar-viramgam
logo-newstok-272-150x53(1)
PIYUSH GAJJAR – VIRAMGAM
 
વિરમગામ શહેર સહિત જિલ્લામાં તા.15/03/2017 બુધવારથી ધોરણ – 10 અને ધોરણષ – 12 બોર્ડની પરીક્ષા શરૂ થઇ છે. દરેક બ્લોક (ક્લાસ) માં 100 ટકા સીસીટીવી કેમેરા, ટેબ્લેટસના નિરીક્ષણમાં પરીક્ષા લેવાશે. ગેરરીતિ ન થાય, શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા થાય તે માટેની સઘન વ્યવસ્થા ગોઠવાઈ છે.
આ વર્ષે વિરમગામ શહેરમાં  કે.બી.શાહ, એમ.જે.હાઇસ્કૂલ દિવ્ય જ્યોત કન્યા વિદ્યાલય, સહિત 6 પરીક્ષા કેન્દ્રો પર કુલ 75 બ્લોકમાં ઘોરણ – 10 ના 2250 પરીક્ષાર્થીઓ તેમજ ઘોરણ – 12 નાં સામાન્ય – વિજ્ઞાન પ્રવાહનાં કુલ 1000 થી વઘુ વિઘાર્થી ઓ પરીક્ષા આપી રહ્યા છે.
વિરમગામ સહિત તમામ બોર્ડ કેન્દ્રો પર પરીક્ષા ખંડ ને સીસીટીવી થી સજ્જ કરવામાં આવ્યા છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here