વિરમગામ સોકલીગામ બાયપાસ રોડ પર 2 બાઇટ અથડાતા, નું મોત, અન્ય 4 ઇજાગ્રસ્ત

0
155

piyush-gajjar-viramgam logo-newstok-272-150x53(1) PIYUSH GAJJAR – VIRAMGAM

અમદાવાદ બાયપાસ રોડ પર પૂરઝડપે આવતાં બે બાઇક સામસામે અથડાતાં 1 વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું જ્યારે 2 બાળકો સહિત 4 ઇજાગ્રસ્તને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે વિરમગામ ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here