Viramgam - વિરમગામવેસ્ટર્ન રેલવે એમપ્લોયજ યુનીયન વિરમગામ બ્રાંચ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયોBy NewsTok24 - December 14, 20160236 Share on Facebook Tweet on Twitter Share this on WhatsApp PIYUSH GAJJAR VIRAMGAM વેસ્ટર્ન રેલવે એમપ્લોયજ યુનીયન વિરમગામ બ્રાંચ દ્વારા વિવિધ 12 માગો ને લઇને અખિલ ભારતીય વિરોધ દિવસ મનાવવામાં આવ્યો.તેમજ વિરમગામ રેલવે શાખા સચિવ અને મંડળ સંગઠન મંત્રી દ્વારા વિરોધ નોંધાવ્યો હતો. Share this on WhatsApp