શ્રદ્ધાંજલિ / બેસણું :

0
507
 EDITORIAL DESK –– DAHOD
દૂરદર્શનના રિપોર્ટર પ્રેમશંકર કડીયાના પિતા સ્વ. શ્રી વાસુદેવભાઈ આર. કડીયા ગત રોજ તા.૧૫/૦૬/૨૦૨૧ ને મંગળવારના રોજ શ્રીજી ચરણ પામ્યા છે. સદ્દગતનું બેસણું તા.૨૦/૦૬/૨૦૨૧ ને રવિવારના રોજ બપોરના ૦૩:૦૦ કલાક થી સાંજના ૦૬:૦૦ કલાક સુધી ૨૧, અંકુર સોસાયટી, ગોવિંદ નગર, દાહોદ ખાતેના તેમના નિવાસ સ્થાને રાખેલ છે.
સ્વ. શ્રી વાસુદેવભાઈ આર. કડીયા ને  NewsTok24  ના એડિટર ઇન ચીફ નેહલ શાહ તથા  NewsTok24  પરિવાર શ્રદ્ધાંજલિ પાઠવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here