સંજેલીના માંડલી ગામે એક યુવાન નું અકસ્માતમાં મોત સારવાર માટે 108માં માંડલી અને સંજેલી PHC લઇ જવાયો પણ  સ્ટાફ ગેર હાજર 

0
464

faruk patel logo-newstok-272-150x53(1)Faruk Patel Sanjeli

સંજેલી તાલુકા ના માંડલી ગામે કોટા ગામનો આશાસ્પદ યુવાન ઘરેથી નીકળી અને સંજેલી  જતો  સમયે માંડલી ગમે PHC  અજાણ્યા વાહને  મારતા તે  રીતે  ઘવાયો હતો. કોટા ગમ્મ નો આ યુવાન ગોધરા ઈજનેરીમાં અભ્યાસ કરતો હતો અને તેનું નામ ચિરાગ છે. તેને વાહન ની ટક્કર વાગ્તાજ મંડળી PHC માં લઇ ગયા પણ ત્યાં કોઈ હાઝર ન હતું પછી 108માં તેને સંજેલી PHC લઇ ગયા હતા.ત્યાં પણ કોઈ પ્રાઈમરી હેલ્થ ના મળી આવતા તેને સ્ન્જેલીના એક ખાનગી દવાખાનામાં લઇ  ત્યાં  સારવાર બાદ મોત નીપજ્યું  હતું. આ  જાણ આજુબાજુ ના ગામ લોકે ને થતા બધા દવાખાને એકઠા થઇ ગયા હતા  ભેગું થઇ ને સંજેલી  મથકે ગયું હતું.અને તેમના સગા અને સબંધીયોએ તપાસ ની માંગણી કરતા સંજેલી PSI M.I.GADHVI એ ઉપર  મામલો બીચકયો હતો અને  ઝાલોદ થી CPI DAMOR અને DYSP બલદેવ દેસાઈ દોડી આવ્યા હતા. અને પેનલ  કરાવવાની વાત કરતા મામલો શાંત થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here