સંજેલીમાં ઝોલા છાપ ડોક્ટરો અને દવાખાનાઓ પર જિલ્લા આરોગ્ય તંત્રનો સપાટો

0
630

 

faruk patellogo-newstok-272-150x53(1)

FARUK PATEL SANJELI

દાહોદ જિલ્લાના નવ રચિત સંજેલી તાલુકાનાં મુખ્ય મથક સંજેલી ખાતે D. N. C. & H. ડો. પી. પી પટેલને ત્યાં દાહોદના જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ સંજેલી બજારમાં પોલીસ સ્ટેશનની સામે છેલ્લા ઘણા સમયથી ડિગ્રીના પ્રમાણ કરતાં વધુ પ્રેક્ટિસ કરતાં દાહોદ જિલ્લાના ડો. એમ. એચ. જમનું દ્વારા રેડ પાડતાં સંજેલીમાં બોગસ ડિગ્રી દ્વારા ડો. ઑ માં ફફડાટ ફેલાયો છે જ્યારે D. N. C. & H. ડિગ્રી ધરાવતા ડો. પી. પી. પટેલ  ડિલિવરી બેડ અને ઈંજેક્શનો પણ મળી આવ્યા હતા. જ

સંજેલીની ગલીઓમાં પણ ખૂણે ખાચરે અને સમગ્ર સંજેલી તાલુકામાં નાના મોટા ગામડાઓ સહિત તાલુકાભર માં હોમિયોપેથિક ડોકટરો દ્વારા ખુલ્લેઆમ ગેરકાયદેસર રીતે એલોપેથિક સારવારની હાટડીઓ ધમધમાવી રહ્યા છે અને દર્દીઓને આકર્ષવા માટે એક પ્રબળ નિષ્ણાત, સુપર સ્પેશિયાલિસ્ટ હોય તેવી તમામ બીમારીઓના નામ સાથે આ બીમારીઓનો ઈલાજ થાય છે. એવા મોટા મોટા બોર્ડ  બીમાર દર્દીઓને ભ્રમિત કરે છે અને દર્દીઓના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરે છે ત્યારે સંજેલી પોલીસ સ્ટેશની સામે D. N. C. & H. ડોક્ટર નામે પી.પી. પટેલ ખુલ્લેઆમ ડિલિવરી અને એલોપેથીક સારવાર કરે છે અને આવા ડોક્ટરના કારસ્તાન અહિયાં જ સુધી સીમિત નથી D. N. C. & H. હોવા છતાં ઈલાજ કરાવવા આવતા દર્દીઓને લોહીની તપાસ કરાવવા લેબોરેટરીમાં પણ મોકલી લોહીનું પરીક્ષણ કરાવે છે. ત્યારે આવા બોગસ ડિગ્રીધારી ડોક્ટરોની સામે કડક હાથે કાર્યવાહી થાય તે જરૂરી છે.

BYTE: ડો. એમ. એચ. જમનું   દાહોદ ડિસ્ટ્રિક્ટ પોલિટી અશોસીએશન : મે. ડી. જિલ્લા પંચાયત દાહોદ નો ઓ એ એવું જણાવ્યું હતું કે જો

ડો. પી. પી. પટેલ જે  ડિગ્રીના આધારે પ્રેક્ટિસ કરે છે  તેમના પ્રમાણપત્રો અને પૂરાવાઓનું પંચનામું કરેલ  છે. તેનું ગુજરાત મેડિકલ કાઉન્સીલ અને ઇંડિયન મેડિકલ કાઉન્સીલમાં તપાસ કરી તેમની ડિગ્રીના આધારે જો સાચું હશે તો એલોપેથિક પ્રેક્ટિસ કરી શકે કે કેમ ? તેમની તપાસ કરી તેમની સામે કાયદેસરના પગલા  લઈશું.

તે સમયે સામૂહિક આરોજ્ઞ કેન્દ્રના ડો. યુ. સી લોહરા અને સંજેલી પોલીસ, PSI.  બી.સી. ચૌહાણ પણ હજાર હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here