સંજેલીમાં 15મી ઓગસ્ટની ઉજવણી ચમારિયા ભીંત ફળીયા વર્ગ પ્રાથમિકશાળામાં કરવામાં આવી

0
444

faruk patellogo-newstok-272-150x53(1)FARUK PATEL SANJELI chamariya 15 agst chk vitaran panchayat nerastradhwaj 1

સંજેલી ખાતે 70માં સ્વતંત્ર  ઉજવણી ચમારિયા ભીંત ફળીયા વર્ગ પ્રાથમિક શાળામાં મામલતદાર એ.આર.ડામોર ના હસ્તે કરવામાં આવી હતી. આ પ્રસન્ગે ચમારિયા ફળીયાની  સ્વછતા માટે રૂપિયા પાંચ નો ચેક અર્પણ કાર્યાઓ હતો. આ પ્રસંગે તાલુકા અધિકારી વી.ડી. ખાંટ, તાલુકા પંચાયતના પ્રમુખ,  સભ્યો અને સંજેલી પી.એસ.આઈ  બી.સી.ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ વિવિધ શાળાઓ ઘ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here