સંજેલી ખાતે મહિલા બાળપોષણ દિવસ નિમિતે આઈ.સી.ડી.એસ ઘ્વારા પંચામૃત કીટનું વિતરણ  કરાયુ 

0
362

faruk patellogo-newstok-272-150x53(1)FARUK PATEL SANJELI

સંજેલીમાં મહિલા બાળપોષણ દિવસે સંજેલી તાલુકા સેવાસદન ખાતે  તાલુકા પંચાયત ના પ્રમુખ માનસિંગ ભાભોરના  સગર્ભા અને ધાત્રી મહિલાઓને પંચામૃત કીટનું વિતરણ  હતું આપ્રસંગે સંજેલી મામલતદાર એ.આર। ડામોર, તાલુકા  અધિકારી વી.ડી.ખાંટ , ડી.ડી ચૌધરી , તાલુકા ઉપપ્રમુખ મોહન ચારેલ , આઈ.સી.ડી.એસ શાખામાંથી સીડીપીઓ દિપ્તીબેન પાઠક તથા આંગણવાડી કાર્યકર બહેનો અને લાભાર્થી મહિલાઓ  હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here