સંજેલી તાલુકામાં અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસનો ઉત્સવ લોકોએ દિવાળી જેમ મનાવ્યો 

0
149

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં તા.૦૫/૦૮/૨૦૨૦ ને બુધવારના રોજ અયોધ્યા ખાતે રામ મંદિર નિર્માણને લઈ થયેલા ભૂમિ પૂજનના કાર્યક્રમને સંજેલી નગરના યુવાનોએ ઉત્સાહભેર દિવાળીની જેમ ફટાકડા ફોડીને ઉત્સવ મનાવ્યો હતો. સંજેલી બસ સ્ટેન્ડ વિસ્તાર, ઠાકોર ફળિયા, મેઈન બજાર, પ્રજાપતિ ફળિયા જેવા વિસ્તારોમાં લોકોએ પોતાના મકાનો ઉપર કેશરી ધજા લહેરવામાં આવી હતી, જયારે રાત્રીના સમયે દિવાળીની જેમ ઘરે ઘરે દીવડા પ્રઘટાવી અને ફટાકડા ફોડીને રામ મંદિરના શિલાન્યાસને વધાવી લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here