સંજેલી પોલીસ સ્ટેશનમાં સંજેલી તાલુકાના સરપંચો, સમાજના આગેવાનો તથા અગ્રણીઓ સાથે બેઠક યોજાઈ 

0
144
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલી ખાતે આવેલ સંજેલી પોલીસ સ્ટેશનમાં સંજેલી તાલુકાના સરપંચો, સમાજના આગેવાનો તથા અગ્રણીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં P.S.I. એસ એમ લાર્સન દ્વારા સંજેલી તાલુકાના સરપંચો તેમજ આગેવાનોને જરૂરી સૂચના આપવામાં આવી હતી. અને DJ નહી વગાડવા તેમજ લગ્નમાં ૫૦ વ્યક્તિની મર્યાદા રાખવા સમજ આપવમાં આવી હતી. તેમજ બીજી અન્ય સૂચનાઓ પણ આપવમાં આવી હતી. આ બેઠક માટે કિરણભાઈ રાવત, મહેન્દ્રભાઈ પલાસ, તેમજ અન્ય સરપંચો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here