સાણંદ પાંજળાપોળમાં ઘાસના ગોડાઉનમા અચાનક આગ ભભૂકી : લાખો રૂપિયાના ઘાસચારો બળીને ખાખ

0
147

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

 

અમદાવાદ જિલ્લાના સાણંદ – વિરમગામ હાઇવે પર આવેલાં સાણંદ પાંજરાપોળના ઘાસના પૂળાના ગોડાઉનમાં  અચાનક આગ ભભૂકી ઊઠી. ઘટનાની જાણ થતાંજ સાણંદ નગર પાલિકાની ફાયરબ્રિગેડની ટીમ સહિત બંબા ઘટના સ્થળે પહોચી આગ પર કાબુ પ્રયાસ હાથ ઘર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here