સુખસર પોલીસ લાઈનમાં યોજાયો વૃક્ષા રોપણનો કાર્યક્રમ 

0
317

 

Alpesh Vahuniya Suksharlogo-newstok-272-150x53(1)ALPESH VAHUNIYA SUKSAR 
સુખસર પોલીસ લાઈનમાં એક ભવ્ય વૃક્ષા રોપણ નો કાર્યક્રમ યોજાયો જેમ સુખસર ના પી.એસ.આઈ.   પી.એસ. વસાવા પોલીસ કોન્સ્ટેબલે વસંતભાઈ પટેલ , સ્વરૂપસિંહ, હેડ રાઇટર પુંજાભાઈડામોર, પાઇલોટ રમેશ ડીંડોળ , રાઇટરકૃષ્ણભાઈ બારીઆ , કોન્સ્ટેબલે વિનુ,મુકેશ અને જી.આર.ડી  ઈશ્વરભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ  બનાવ્યો હતો.
navi 2images(2)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here