સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીનાં વડગામ પાસે આવેલ ભારત પ્રેસિંગ & જિનીંગ ફેક્ટરીમાં લાગી અચાનક આગ વિરમગામ ફાયરબ્રિગેડે આગ કાબુ મેળવ્યો

0
194

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

 

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાનાં વડગામ પાસે આવેલ ભારત પ્રેસિંગ & જીનીંગ ફેક્ટરીમાં કપાસના ગોડાઉનમાં બપોરના સુમારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ વિરમગામ ફાયરફાઇટરને કરાતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આગનુ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતું કપાસના ઢગલાંમા આગે વિકરાળ સ્વરૂપ ઘારણ કરતાં મોટાપ્રમાણમાં નૂકશાન થવા પામ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here