સ્ટેટ લેવલ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશીપમાં દાહોદ શહેરનો વસીમ ચશ્માવાલા ટોપ 5 માં આવી દાહોદ શહેરનું નામ રોશન કર્યું

0
302

Keyur A. Parmar

logo-newstok-272-150x53(1)

KEYUR PARMAR – DAHOD BUREAU

તા.26-02-2017ના રોજ અમદાવાદ ખાતે ઓલ ઓવર ગુજરાતમાંથી 100 થી વધુ બોડી બિલ્ડરોએ સ્ટેટ લેવલ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશીપ – 2017 માં ભાગ લીધો હતો. આ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશીપ સ્પર્ધામાં દાહોદ શહેરમાં રહેતા વસીમ ચશ્માવાલાએ પણ ભાગ લીધો હતો. દાહોદનો આ નવયુવાન ગુજરાતના ટોપ 5 બોડી બિલ્ડરોમાં સ્થાન પામ્યો હતો. અમારા રીપોર્ટર સાથે વાત કરતા તેમને કહ્યું હતું કે આવતા વર્ષે આ સ્પર્ધા માટે વધુ મહેનત કરી ટોપનું સ્થાન મેળવવાનો પ્રયત્ન કરી દાહોદ શહેરનું નામ પુરા ગુજરાતમાં રોશન કરવાનો પ્રયત્ન કરીશ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here