કોરોના વાઇરસ મહામારી વચ્ચે સંજેલી તાલુકાથી 12 કિલો મીટર જેટલા અંતરે આવેલ મોરવા હડફ તાલુકાના સુલિયાત અને મોરા લોકડાઉનનું કડક પાલન કરી રહ્યા છે ત્યારે સુલિયાત ચોકડી પાસે પોલીસ તંત્ર દ્વારા સંતરામપુર – ગોધરા અને સંજેલી તરફ ના માર્ગો ઉપર બેરીકેટ મૂકી બાજ નજર રાખી રહ્યા છે. મોરા અને સુલિયાત ખાતે બંધ રહેલી વિવધ દુકાનો ની તસ્વીર
