હાર્દિક શ્રદ્ધાંજલિ

0
577

દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદના જાણીતા વકીલ અને સોની હોસ્પિયલના ડૉ. અમર સોનીના પિતા બીપીનભાઈ સોનીનું વડોદરા ખાતે આજે તા.૨૬/૦૮/૨૦૨૦ ને બુુધવાર ના રોજ અવસાન થયેલ છે. પરમ કૃપાળું પરમાત્મા દિવંગતની આત્માને શાંતિ અર્પે અને પરિવાર ઉપર આવી પડેલ આ આકસ્મિક દુઃખને સહન કરવાની શક્તિ આપે એવી અમારા  NewsTok24  એડિટર ઈન ચીફ નેહલ શાહ અને   NewsTok24   પરિવાર તરફથી પ્રાર્થના.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here