હેપ્પી યુથ ક્લબ પાલનપુર દ્વારા જરૂરિયાતમંદ લોકોને ગરમ કપડાંનું વિતરણ કરાયું !

0
214

logo-newstok-272-150x53(1)

SACHIN RAO – BANASKANTHA
            પાલનપુરમાં હેપ્પી યુથ ક્લબ પાલનપુર દ્વારા સ્પદંન ગ્રુપના સહયોગથી  જરૂરિયાતમંદ લોકોને 700 થી વધારે જોડી કપડાં અને 200 થી વધારે ગરમ કપડાં નું વિતરણ કરવામાં આવ્યું જેમાં ગ્રુપના મેમ્બરોમાં સૌરવ પરીખ, મોઢ અજય, પાર્થ લીંબાચીયા, પાર્થ પરમાર, નિખિલ પરમાર અને મુખ્ય મહેમાનમાં નરેન્દ્રસિંહ સોલંકી, જૈવીનભાઈ મોઢ અને સરકારી ઇજનેરી કોલેજ પાલનપુરના પ્રોફેસર એ.ડી.પટેલ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં સૌ સાથે મળીને ખૂશીમાંય ગરમ કપડાંનું વિતરણ કરેલ અને જરૂરિયાતમંદ લોકોમાં હર્ષો-ઉલ્લાશ જોવા મળેલ અને આ કપડાંનું વિતરણકરી સમાજમાં એક ઉત્કુષ્ઠ ઉદાહરણ પૂરું પાડેલ.

navi 2images(2)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here