🅱️reaking : દાહોદમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો, જુના વણકરવાસમાં રહેતા પુરુષને કોરોના પોઝીટીવ

0
287

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદમાં આજે તા.૦૩/૦૫/૨૦૨૦ ને રવિવવારના રોજ વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો. જુના વાણકરવાસમાં રહેતા પુરૂષને કોરોના પોઝિટિવ, વસીમ કુરેશીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. તેમની ઉમર 37 વર્ષની છે. તે પોતાના ભાઈ સરફરાઝ ઝફર કુરેશીના કારણે સંક્રમિત થયો છે.

દાહોદમાં અત્યાર સુધી કુલ પોઝિટિવ કેસ 6. દર્દીને હોસ્પિટલ માં સારવાર માટે ખસેડાયો. પ્રસાશન દ્વારા આખા વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી સીલ કર્યો. જિલ્લા કલેક્ટર દ્વારા દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી માટે મધ્યપ્રદેશના નિમચ ખાતે ત્યાંના વહીવટી તંત્ર જોડે પણ સંપર્ક સાધવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here