🅱️reaking : દાહોદ બસ સ્ટેશનમાં મુસાફરના પગ ઉપર ચડયું બસનું ટાયર : ચાલુ બસમાં ચઢવા વેળાએ બની ધટના

0
228

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ બસ સ્ટેશનમાં મુસાફરનાં પગ ઉપર ચડયું બસનુ ટાયર. ચાલુ બસમાં ચઢવા વેળાએ બની ધટના. દાહોદ થી વિરપુર જતી બસના ટાયર નીચે મુસાફરનો પગ આવી ગયો. આસપાસના લોકો દોડી આવી મોટી ધટના બનતા અટકાવી. 108 માં મુસાફરને સરકારી હોસ્પિટલમાં ખસેડાયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here