દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ LCB પોલીસે લૂંટના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને ઝડપી પાડ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર દોઢ માસ અગાઉ ખૂટનખેડા ગામે દંપત્તિને બાનમાં લઇ, માર મારી, રોકડ રકમ તથા દાગીના મળી કુલ ₹.૪૯,૦૦૦/- ની ચલાવી હતી લૂંટ. દાહોદ LCB પોલીસે આ લૂંટના ગુનામાં સડોવાયેલા બન્ને આરોપીઓને બાતમીના આધારે ઝડપી પાડી 33,500 નો મુદ્દા માલ ઝડપી પાડ્યો અને આગળ ની કાર્યવાહી કરી હતી.