🅱️reaking Dahod : ઝાલોદ આરોગ્ય વિભાગ તથા નગરપાલિકા દ્વારા બીન આરોગ્ય કલર વાળો જયુસ તથા વાસી જયુસ વેંચતા સેન્ટરો ઉપર રેડ કરી

0
132

 

THIS BREAKING NEWS IS SPONSORED BY :  HONDA 5G – RAHUL HONDA MOTORS 

 

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ ખાતે આરોગ્ય વિભાગ તથા નગરપાલિકા દ્વારા બીન આરોગ્ય કલર વાળો જયુસ વેચતા તથા વાસી જયુસ વેંચતા સેન્ટરો ઉપર રેડ કરી. રેડ દરમ્યાન અખાદ્ય કલર નાખતા જયુસ તથા વાસી જયુસનો જથ્થો મળી આવ્યો.

જ્યારે કેરીના હોલસેલ વેચાણ કરતા વેપારીના ત્યા રેડ કરવામાં આવી. જયાં ઇથીલીનથી પકાવામા આવેલ 15 થી વધુ કેરીઓની પેેટી ઝડપાઇ હતી. આરોગ્ય વિભાગે આ મામલે સેમ્પલ લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here