🅱reaking : દાહોદ કાળી તળાઈ ઉપર પોલીસની મોબાઈલ વાનને નડ્યો અકસ્માત

0
167

દાહોદ હાઇવે નાઈટ પેટ્રોલીંગ કરતી પોલીસની મોબાઈલ વાનને પાછળથી યુ.પી. પાસિંગની આઇસરે ટક્કર મારતા સર્જાયો અકસ્માત. નાઇટ મોબાઈલ વાનને ટક્કર વાગતા 100 ફૂટ ખાઈમાં ઉતરી. નાઈટ મોબાઈલ વાનમાં ડ્રાઈવર સહિત 5 પોલીસ કર્મીઓને થઈ ઇજા. રૂરલ P.S.I. અનિરુંધસિંહ પરમાર પહોંચ્યા ઘટના સ્થળે અને 5 પોલીસ કર્મીઓને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલ લઇ જવાયા અને સારવાર શરૂ કરાઇ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here