🅱reaking : દાહોદ જિલ્લાના ગરબાડાના ચાંદાવાડા ગામના સરપંચ પર્વત ડામોર દ્વારા સ્વખર્ચે પોતાના ગામમાં જ મોટું સેનેટાઈઝ બૂથ ઉભું કરવામાં આવ્યુ

0
286

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

સમગ્ર વિશ્વમાં આજે કોરોના વાઈરસ (Covid-19) હાહાકાર મચાવી પરિસ્થિતિ બહુ ગંભીર કરેલ છે ત્યારે આવી સ્થિમાં દાહોદ જેવા આદિવાસી બહુલ વિસ્તારમાં સરપંચ દ્વારા એક સારી પહેલ કરવામાં આવી છે. દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ચાંદાવાડા સરપંચ દ્વારા પોતાના સ્વખર્ચે તેઓના પોતાના ગામમાં મોટું સેનેટાઈઝ બૂથ ઉભું કરવામાં આવ્યુ.

ગામમાં આ બૂથ ઉભું કરી ગામના સરપંચ પર્વત ડામોર દ્વારા સોશિયલ ડિસ્ટનસિંગ જાળવી કરાયું ગામના લોકોનું સેનેટિઝિંગ. ગામના તમામ નાના મોટા લોકોનું કરાયું સેનેટિઝિંગ. ગરબાડા તાલુકામાં ત્રીજો કેસ પોઝિટિવ આવ્યા પછી આ કાર્ય કરવાનું નક્કી કર્યું, અને ગામ સરપંચ પર્વત ડામોર દ્વારા લોકોને કારણ વગર ગામમાં નહીં ફરવા માટે અપીલ કરી લોકડાઉનનું ચુસ્ત પાલન કરવા પણ જણાવવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here