🅱reaking : દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના ચુંદડી ગામે કબુતરી ડેમમા નવા પાણીના નીર આવતા ડેમ ઓવરફ્લો થયો

0
258

દાહોદ જિલ્લાના સિગવડ તાલુકાના ચુંદડી ગામે કબુતરી ડેમમા પાણીના નીર આવતા ડેમ ઓવરફ્લો થયો. ત્યારબાદ તંત્ર દ્વારા હાઇએલર્ટ જાહેર કરાતા સીંગવડ તાલુકાના મેથાણ, વાલાગોટા, ચુંદડી સહિતના ગામોને કાંઠા વાળા વિસ્તારમાં રહેતા ગ્રામજનોને સાવધાનીના પગલાં ભરવા માટે સૂચના આપવામાં આવી છે તેમજ આવનાર સમયમાં તો પરિસ્થિતિ વધુ ગંભીર બને તો કાંટાવાળા વિસ્તારની નજીક રહેતા ગ્રામજનોને પ્રાથમિક શાળા માં ખસેડવાની તજવીજ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here