🅱reaking : દાહોદ જિલ્લાને અડીને આવેલ મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સીલ કરાયેલ બોર્ડરની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર, રેન્જ I.G. અને જિલ્લા પોલીસ વડા

0
527

બTHIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં ઇન્દોરની 9 વર્ષીય બાળકીને કોરોના પોઝિટિવ આવતા બોર્ડર કરાઈ સીલ. હવેથી ઇમરજન્સી સેવાઓ અને સરકારી અધિકારીઓ જ આંતરરાજ્ય બોર્ડર ઓળંગી શકશે. સીલ કરેલી આંતરરાજ્ય ચાકલીયા બોર્ડર ઉપર પહોંચ્યા દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડી, રેન્જ I.G. એમ.એસ.ભરાડા સાથે દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જોઇસર અને તેમની ટીમ. ચાકલીયા ગામ નજીક મધ્ય પ્રદેશની બોર્ડર પર ચેક કર્યા પછી ત્યાંથી ઘાવડીયા ગયા જ્યાં રાજસ્થાનની બોર્ડર આવેલી છે તેેની મુુુલાકાત લીધી. આમ દાહોદ જિલ્લાની બોર્ડર ટોટલી સીલ કરાઈ છે અને આવન જાવન પર રોક લગાવવામાં આવી છે. આમ બંને સીલ કરાયેલ બોર્ડરની મુલાકાત લીધેલ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here