🅱reaking : ૬૫ લાખના લાંચ રૂશ્વત કેશમાં ઈન્કમટેક્ષ ઓફિસર દિનેશ મીણાને ૪ વર્ષની અને અન્ય બે આરોપી ને ૩ – ૩ વર્ષની સજા ફટકારતી દાહોદ કોર્ટ

0
1582

THIS MEWS IS SPONSORED BY : RAHUL HONDA 

🅱reaking : દાહોદ ઇન્કમટેક્સ અધિકારીની લાંચ લેવાનો મામલો દાહોદ સેસન્સ કોર્ટે ત્રણ લાંચીયાઓને ફટકારી સજા. માર્ચ – 2017માં લાંચિયા ઇન્કમટેક્સ અધિકારી દિનેશ મીણાએ માંગી હતી 65 લાખ રૂપિયાની લાંચ. પ્રથમ હપ્તો 7 લાખનો સ્વીકાર્યા બાદ બીજા હપ્તાના 8 લાખ લેતા A.C.B. ની ટીમે ઇન્કમટેક્સ ઓફીસમાંથી અધિકારી સહિત અન્ય બે વચોટીયાઓને ઝડપી પાડ્યા હતા.

A.C.B. ના પુરાવાના આધારે ઇન્કમટેક્સ અધિકારી સહિત સી.એ. તેમજ અન્ય લોકોને સજાની સુનવાઈ કરતી દાહોદ કોર્ટ. મુખ્ય ઇન્કમટેક્સ અધિકારી દિનેશ મીણાને 4 વર્ષની સજા જ્યારે અન્ય 2 લોકોને 3 – 3 વર્ષની સજા ફટકારવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here