🅱reaking Dahod – દાહોદના સંજેલીમાં બે કોમ ના ટોળા સામ સામે ગાડીઓ ફૂંકી

0
151

 

 

This News is Powered By Rahul Honda

I

🅱reaking Dahod

દાહોદના સંજેલીમાં બે કોમ ના ટોળા સામ સામે

હિંદુ છોકરો મુસ્લિમ યુવતી ને ભગાડી જતા બીચકયો છે મામલો

મુસ્લિમ ટોળાએ છોકરાના ઘરે આવીને જીપ અને સ્કુટરો ને આગ ચાંપી

અને આગ ચપતાની સાથે બંને કોમોના ટોળા આવ્યા સેમ સામે

અલ્લા હો અકબરના ટોળાએ લગાવ્યા નારા

સંજેલી પોલીસ સ્થિતિ પર કાબુ કરવામાં નિષ્ફળ

દાહોદ જિલ્લા પોલીસ વડાએ મોકલી દાહોદ થઈ પોલીસ ટુકડીઓ

સંજેલીમાં હજી પણ ટોળા સામસામે .

દાહોદ થી પોલીસ પહોંચ્યા પછી સ્થિતિ આવી કાબુમાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here