Thursday, October 31, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદ 181 મહિલા અભયમ ટીમની સરાહનીય કામગીરી : માતાને પોતાનું છ મહિનાનું...

દાહોદ 181 મહિલા અભયમ ટીમની સરાહનીય કામગીરી : માતાને પોતાનું છ મહિનાનું બાળક અને તેના જીવન જરૂરી ડોક્યુમેન્ટ અપાવેલ

181 મહિલા અભયમ હેલ્પલાઇનના કાઉન્સેલરએ એક મહિલા પાસેથી તેના સાસરીવાળાએ બાળક છીનવી લીધેલ અને તેના જીવન જરૂરી ડોક્યુમેન્ટ આપતા ન હતા. તો સાસરીવાળાને સલાહ, સૂચન, માર્ગદર્શન આપી. કાયદાકીય સમજ આપેલ અને સમજાવટ થકી નવજાત શિશુને તેની માતાથી અલગ કરવું ના જોઇએ. આથી બાળકને તેની માતાને અપાવેલ અને મહીલાના જીવન જરૂરી ડોક્યુમેન્ટ મહિલાની સાસરીમાંથી અપાવેલ. મહીલાની ઉંમર 18 વર્ષની હોવાથી તેના પતિનું એક્સિડન્ટમાં આકસ્મિક રીતે મૃત્યુ પામતા મહિલા તેના સાસરીમાં રહેવા ન માગતી હોવાથી તેના પિયરમાં રહેવું હતું આથી મહિલાને તેના પિયરમાં મહિલાની મંજૂરીથી તેના બાળકની જવાબદારી તેની રહેશે. તેવી કાયદાકિય સમજ આપી. તેના બાળક સાથે તેના પિયરમાં સહી સલામત પહોંચાડેલ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments