BS4 ધરાવતા વાહન માલિકો તેમના વાહનના પર્મનેન્ટ નંબર લેવાના બાકી હોય તથા રજિસ્ટ્રેશન કરાવવાનું બાકી હોય તેઓએ ફરજિયાત પણે પોતાનું વાહન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે

0
300

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

HAPPY WOMEN DAY: – Spacial Scheme for Women : Buy any Honda BS4 in name of women get 5000/- benefit cash

દાહોદ જિલ્લા ના મુખ્ય મથક દાહોદમાં રાહુલ મોટર્સ દાહોદના આ દ્વારા સૂચના તથા ફરમાઇસથી જાહેર જનતાજોગ એક નોટિસ આપી જણાવે છે કે દાહોદમાં રાહુલ મોટર્સ ના નામની હોન્ડા કંપનીની ગાડીઓ નું વેચાણ કરે છે અને દાહોદ જિલ્લામાં પોતાની ડીલરશીપ ધરાવે છે તા.૦૧/૦૪/૨૦૨૦ થી સમગ્ર દેશમાં બી એસ સિક્સ વાહનોની નોંધણી ની અમલવારી શરૂ થનાર છે ભારત સરકારના પત્ર તથા નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ તા.૦૧/૦૪/૨૦૨૦ થી બીએસ ફોર વાહનોની નોંધણી તેમાં જ ઉપાસક દ્વારા વેચાણ થઈ શકશે નહીં અને તા.૦૧/૦૪/૨૦૨૦ પછી આ વાહનોની નોંધણી થઇ શકશે નહીં આમ નામદાર કોર્ટના હુકમ મુજબ જે વાહન માલિકો ના વાહનના પર્મનેન્ટ નંબર લેવાના બાકી હોય તથા રજિસ્ટ્રેશન કરાવવાનું બાકી હોય તેઓએ ફરજિયાત પણે પોતાના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે

વધુમાં જે કોઈ પણ ગ્રાહક કોઈ રાહુલ મોટર્સ પાસેથી દાહોદ જિલ્લામાંથી હોન્ડા કંપનીની ગાડીઓ વેચાવ હોય અને તે વાહનોના પર્મનેન્ટ નંબર લેવાનો બાકી હોય તેઓએ વાહનોના રજીસ્ટ્રેશન કરાવવા માટે અને કચેરીના કામકાજ માં પાંચથી છ દિવસ સમય લાગતો હોય તમામ વાહન ધારકોએ તા.૨૫/૦૩/૨૦૨૦ પહેલા રાહુલ હોન્ડા મોટર નો સંપર્ક કરી લેવો અને પર મને નંબર મેળવી લેવાની કાર્યવાહી કરાવી લેવી જો તેમ કરવામાં વાહન ધારકો ચૂક કરશે તો જે વાહન ધારકોએ બીએસ ફોર ના પરમાર નો નંબર તથા વાહનનું રજિસ્ટ્રેશન ન મેળવી શકે તો તેની જવાબદારી રાહુલ મોટર્સ રહેશે નહીં આવું રાહુલ મોટર્સ ઈન્દોર હાઈવે રોડ દાહોદનાઓના એડવોકેટ અલ્કેશ કે. પરીખ દ્વારા જણાવવામાં આવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here