HomeViramgam - વિરમગામઅઢી વર્ષથી અપહરણના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને વિરમગામ ટાઉન પોલીસને ઝડપી પાડવામાં...Viramgam - વિરમગામઅઢી વર્ષથી અપહરણના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને વિરમગામ ટાઉન પોલીસને ઝડપી પાડવામાં મળેલ સફળતાBy NewsTok24December 24, 2018048ShareFacebook Twitter WhatsApp ડી.જી.પી ગુ.રા ગાંધીનગર તથા પોલીસ અધીક્ષક અમદાવાદ ગ્રામ્ય નાઓ તરફથી જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા અંગેની ડ્રાઇવ નું આયોજન કરેલ છે. જે અન્વયે પોલીસ અધિક્ષક અમદાવાદ ગ્રામ્ય આર.વી.અસારી તથા નાયબ પોલીસ અધીક્ષક પી.ડી.મણવર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ વિરમગામ ટાઉન પોલીસ પો.ઇન્સ યુ.બી.ધાખડા નાઓના માર્ગદર્શન હેઠળ PSI કે.એન.ભૂકણ તથા પો.કો ધનશ્યામસિંહ કીર્તીસિંહ તથા પો.કો મુકેશભાઇ પટેલ, હિંમાશુભાઇ, દિગ્વિજયસિંહ, પ્રઘ્યુમનસિંહ ખાનગી વાહનોમાં પેટ્રોલિંગ દરમ્યાન ખાનગી બાતમીના આઘારે વિરમગામ રૂરલ પો.સ્ટે ના પોસ્કો કલમ સહિત 363, 366 ના અપહરણના ગુન્હામાં છેલ્લા અઢી વર્ષથી નાસતા ફરતા આરોપી ગોવિંદ ગોરઘનભાઇ કોળી પટેલ રહે.કમીજલા વિરમગામને વિરમગામ ગંગાસર તળાવ તરફથી આવતા ઝડપી પાડવામાં સફળતા મળેલ.TagsflashShareFacebook Twitter WhatsApp Previous articleદાહોદ જિલ્લા પંચાયત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ વિભાગ દ્વારા ભવ્ય હેલ્થ મેળા નું આયોજન કરવામા આવ્યુંNext articleપરશુરામ સેના વિરમગામ દ્વારા બ્રહ્મ સમાજના પત્રકારોનો સન્માન સમારંભ યોજાયોNewsTok24https://newstok24.comRELATED ARTICLES Ahmadabadઅમદાવાદ જિલ્લાના વિરમગામ સહિત તમામ તાલુકાઓમાં વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરવામાં આવી April 25, 2025 Viramgam - વિરમગામસાણંદ ખાતે વીરાંજલિ કાર્યક્રમ યોજાયો : શહીદ વીર સપૂતો અમર રહે, જે સદા મા ભારતીનો જય કહે – પ્રદિપસિંહ વાઘેલા March 24, 2025 Viramgam - વિરમગામવિરમગામમાં જામ્યો ક્રિકેટનો મહાકુંભ : સામાજિક એકતા ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૫ નો શુભારંભ કરાયો March 13, 2025 LEAVE A REPLY Cancel replyComment:Please enter your comment! Name:*Please enter your name here Email:*You have entered an incorrect email address!Please enter your email address here Website: Save my name, email, and website in this browser for the next time I comment. - Advertisment -Most Popularદાહોદની સરકારી પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીઓએ સિવિલ એન્જિનિયરિંગ વિદ્યાશાખાને સમર્પિત “ફ્યુચર સિવિલ એન્જીનીયર” નામની યુટ્યુબ ચેનલ શરૂ કરી May 12, 2025 ઇન્ડિયન રેડક્રોસ સાસાયટી, દાહોદ ખાતે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને તેમજ સાંસદની ઉપસ્થિતિમાં ડેન્ટલ ક્લિનિક તેમજ પેથોલોજી લેબનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો May 11, 2025 વિશ્વ થેલેસેમીયા દિવસની ઉજવણી અંતર્ગત ઝાયડસ બ્લડ બેંક ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો May 8, 2025 અગાસવાણી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડીકલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો May 8, 2025 Load moreRecent Comments