તાજેતરની લેખ

દાહોદના દેસાઈવાડામાં વહેલી સવારમાં મહિલાના મોઢે ડૂચો મારી ૧ લાખ ૫૦ હજારના સોનાના દાગીનાની...

KEYUR PARMAR - DAHOD દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદના હાર્દ સમા વિસ્તાર દેસાઈવાડાના વચલા ફળિયામાં આવેલ શાંતિ એપાર્ટમેન્ટમાં એક વણિક બહેનના ઘરમાં લુટારું ઘુસી જઈ મહિલાના મોઢમાં ડૂચો ભરીને વહેલી સવારના ૭ વાગ્યે...

ટૂંક સમયમાં તાલુકા પંચાયતમાં થયેલ ભ્રષ્ટચાર નો પરદા ફાર્ષ કરશે newstok24 જોતા રહો તમારી...

NewsTok24દાહોદ તાલુકા પંચાયત માં છેલ્લા કેટલા સમય થી મોટો ભ્રષ્ટચાર આચરવામાં આવેલ છે અને આ ભ્રષ્ટચાર પાછળ કાયા નેતાઓ ,  કયા અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ દલાલો તથા વેપારીઓ ની સીધી સંડોવણી છે તેની સમગ્ર...

ફતેપુરા ગ્રામ પંચાયતના સભ્યોએ સરપંચ વિરુદ્ધ અવિશ્વાસના પ્રસ્તાવની નોટિસ T.D.O. ને આપી હતી

PRAVIN KALAL - FATEPURA દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાની ગ્રામ પંચાયતના સાત (૭) સભ્યો દ્વારા ફતેપુરા પંચાયતના સરપંચ કચરૂભાઈ નવલભાઈ પ્રજાપતિના વિરોધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમા સભ્યો દ્વારા નીચે મુજબના મુદ્દાઓ...

ગરબાડા તાલુકામાં ૦૮ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચ માટે ૪૬ તથા વોર્ડ સભ્ય માટે ૨૧૮...

PRIYANK CHAUHAN  - GARBADA  સરકારશ્રીના જાહેરનામા મુજબ ગરબાડા તાલુકામાં ૦૮ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી આગામી તારીખ.૦૪ ફેબ્રુઆરીના રોજ યોજાનાર હોય જેને લઈને ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોએ ચૂંટણીમાં સરપંચ માટે ૪૬ ઉમેદવારોએ અને વોર્ડ સભ્ય માટે...

વિરમગામના આરોગ્ય ધામ ગાંધી હોસ્પિટલની (સામૂહિક આરોગ્ય કેન્દ્ર) કચરા પેટી પાસે દારૂની ખાલી બોટલો...

PIYUSH GAJJAR - VIRAMGAM ગાંઘીના ગુજરાતમા દારૂબંઘીએ માત્ર કાગળ પર જ હોય તેમ દેખાઇ આવે છે. જી હા, વાત છે દારૂનુ ખુલ્લેઆમ વેચાણ થતુ હોય પણ ક્યાંય દારૂ પકડાયાના સમાચાર મળતા નથી. પરંતુ ઉપયુક્ત તસવીરએ...

દાહોદ જિલ્લામાં ૨૫મી જાન્યુઆરી ૨૦૧૮ના રોજ રાષ્ટ્રીય મતદાતા દિન ૧૬૦૫ મતદાન મથકોએ ઉજવાશે :...

EDITORIAL DESK - DAHOD  ભારતના ચૂંટણી પંચના સ્થાપના દિનને રાષ્ટ્રીય મતદાતા દિન તરીકે ઉજવવાનું નકકી કરવામાં આવેલ છે. જે મુજબ દાહોદ જિલ્લામાં આઠમાં રાષ્ટ્રીય મતદાતા દિન ઉજવણી જિલ્લાના ૧૬૦૫ મતદાન મથકો પર યોજવામાં આવશે. આ...

દાહોદ જિલ્લાના ફતેપુરા ગામમાં ઇન્ડિયન ગેસ એજન્સીની ગેસના બોટલ ગ્રાહકને આપવા માટે એજન્સીના માણસો...

PRVIN KALAL - FATEPURA  દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાનાં મુખ્ય શહેર ઝાલોદમાં ઇન્ડિયન ગેસની એજન્સી આવેલી છે તેના ઘણા બધા કસ્ટમરો ફતેપુરા તાલુકાનાં મુખ્ય મથક ફતેપુરમાં પણ છે, ફતેપુરા નગરમાં ઇન્ડિયન ગેસ વિતરણની કોઈ ઓફિસ આવેલી...

દાહોદ જિલ્લામાં મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ – ૨૦૧૮નો ૨૨ મી જાન્યુઆરીથી શુભારંભ...

EDITORIAL DESK - DAHOD હકક-દાવા અને વાંધા ૧૨ મી ફેબ્રુઆરી સુધી રજૂ કરી શકાશે. ૨૮ મી જાન્યુઆરી અને ૪ થી ફેબ્રુઆરીના રજાના બન્ને દિવસો એ સંબધિત મતદાન મથકોએ હકક-દાવા અને વાંધાઓ માટેની ખાસ ઝુંબેશ...

ગરબાડા પોલીસે મધ્યપ્રદેશ તરફથી બોલેરો જીપમાં લાવવામાં આવતો રૂ।.૨,૫૦,૯૫૦/- ની કિંમતનો ઇંગ્લિશ દારૂ ભરેલી...

PRIYANK CHAUHAN - GARBADA મધ્યપ્રદેશથી બોલેરો જીપમાં દારૂ તથા બીયરની ૧૦૧ પેટીઓ લાવવામાં આવતી હતી. દારૂ ભરેલી જીપને રોકાવવાનો પ્રયત્ન કરનાર પો.કો.ને જીપ ચાલકે ટક્કર મારી મોટરસાઇકલ ઉપરથી પાડી દઈ કચડી નાંખવાનો પ્રયાસ કરવામાં આવતા...

દાહોદ જિલ્લાનો ૬૯ મો પ્રજાસત્તાક દિન પંચેલા ખાતે ઉજવાશે : જુદા જુદા વિભાગો દ્વારા...

EDITORIAL DESK - DAHODદાહોદ જિલ્લાનો આગામી પ્રજાસત્તાક દિન ૨૬મી જાન્યુઆરી - ૨૦૧૮ દેવગઢબારીયા તાલુકાના પંચેલા ખાતે યોજનાર છે. આ પ્રજાસત્તાક પર્વની ઉજવણીના આયોજન અંગેની બેઠક જિલ્લા કલેકટરશ્રી જે.રંજીથકુમારના અધ્યક્ષસ્થાને સરદાર સભાખંડ ખાતે યોજાઇ હતી. આ...

દાહોદ જિલ્લા ઉધોગ કેન્દ્ર ખાતે બેંકર્સ સેમિનાર યોજાયો સુંદર કામગીરી કરવા બદલ મહાનુભાવોના હસ્તે...

EDITORIAL DESK - DAHOD દાહોદ જિલ્લા ઉધોગ કેન્દ્ર અને કે.વી.આઇ..સી. અમદાવાદ દ્વારા અમલીકૃત રાજ્ય/કેન્દ્ર સરકારશ્રીની કુટીર ઉધોગ વિભાગની વિવિધ પ્રોત્સાહક યોજનાઓની જાણકારી તેમજ સ્વરોજગાર લક્ષી યોજનાઓના સઘન અમલીકરણ તથા ધિરાણ સંબંધે બેંકો સાથે પરામર્શ તથા...