વડોદરા ઝોન દાહોદ બ્રાન્ચનો નિરંકારી મહિલા સમાગમ સંપન્ન

  દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્યમથક દાહોદ ખાતે આજે તા.૨૮/૪/૨૦૧૯ ને રવિવારના રોજ વડોદરા ઝોન, દાહોદ બ્રાન્ચનો મહિલા નિરંકારી સમાગમ ખુબજ ભક્તિ ભર્યા વાતાવરણમાં કેશવ રાઘવ રંગમંચ ખાતે સંપન્ન થયો. ઉપરોક્ત સમાગમમાં જામનગરથી પધારેલ આરતી...

🅱reaking : દાહોદ I. W. ઓફીસની પાછળ એક અજાણી મહિલાએ ગુડ્સ ટ્રેન નીચે કર્યો...

  દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ I. W. ઓફીસની પાછળ એક અજાણી મહિલાએ ગુડ્સ ટ્રેન નીચે કર્યો આપધાત. મહિલાની ઓળખ થઈ નથી. મહિલા પરણિત હોવાનું જણાઈ રહ્યું છે. હાથમા ચાંદીના મઠીયા પેરેલા છે...

ફ્રી સંસ્કારોની પ્રદર્શની (Exhibition) / વર્કશોપનો લાભ લેવા દાહોદની જનતાને જાહેર આમંત્રણ

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના પ્રસંગ પાર્ટી પ્લોટ, ગોવિંદ નગર ખાતે તા.૨૭/૦૪/૨૦૧૯ શનિવાર ના રોજ ૧૫૨ મો સંસ્કારોની પ્રદર્શની (Exhibition) / વર્કશોપ થવા જઈ રહ્યો છે. જેમાં સવારના ઉઠવા થી લઈને રાત્રે...

દાહોદ જિલ્લાના ફતેપુરાના ગઢડામાં પુત્રએ પિતાને મોતને ઘાટ ઉતાર્યો

 PRAVIN KALAL -- FATEPURA  દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ગઢડા ગામે પિતાને લાકડીઓ વડે માથાના ભાગે માર મારી અને પથ્થર મારી મોતને ઘાટ ઉતારેલ છે. ફતેપુરા પોલીસ ચોપડે નોંધાયેલ ગુનો 2019 IPC કલમ 302 તથા G.P...

દાહોદ ટાઉન પોલીસની ઉત્કૃષ્ઠ કામગીરીથી ગૌવંશની હત્યા થતા બચાવાઈ

  દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદમાં તા.૨૪/૦૪/૨૦૧૯ ને બુધવારના દિવસે ગૌરક્ષક દળના કાર્યકર્તાઓને સૂચના મળી હતી કે દાહોદ કસ્બાના મટન માર્કેટની પાછળ એક ઘરમાં ગાયોને કતલ કરવામાં આવનાર છે. ત્યારે ગૌ રક્ષક દળના...

દાહોદ જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન પૂર્ણ, EVM અને VVPET મશીનને સીલ...

દાહોદ જિલ્લામાં આજે વહેલી સવારે ૦૬:૩૦ કલાક થી લોકો મતદાન કરવા માટે લાઈનોમાં ઉભા રહ્યા હતા અને ૦૭:૦૦ કલાક થી મતદાન શરૂ થતાંની સાથે જ લોકોએ મતદાન શરૂ કર્યું હતું. દાહોદ જિલ્લાના ભાજપના ઉમેદવાર...

વિરમગામ વિધાનસભા વિસ્તારમાં 300 થી વધુ દિવ્યાંગ મતદાતાઓને આરોગ્ય કર્મચારીઓ મદદરૂપ બન્યા

  વિરમગામ પંથકમાં કુલ 354 મતદાન મથકો પર દિવ્યાંગ મતદારોના સહાયક બન્યા આરોગ્ય કર્મચારીઓ ભારતમાં લોકશાહીના સૌથી મોટા મહાપર્વ ચુંટણી અંતર્ગત ગુજરાતમાં 26 લોકસભાની બેઠક માટે તા.૨૩/૦૪/૨૦૧૯ ને મંગળવારના રોજ મતદાન હાથ ધરવામાં આવ્યુ હતુ. સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં વિરમગામ, ચોટીલા,...

ગરબાડા તાલુકા શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે લોકોએ કર્યું મતદાન

   લોકસભા ચૂંટણી ૨૦૧૯ના ત્રીજા તબક્કામાં આજ તા.૨૩/૦૪/૨૦૧૯ ના મંગળવારના રોજ ગુજરાતની ૨૬ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. રાજ્યમાં સવારે ૦૭:૦૦ વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ગરબાડા-૧૩૩ વિધાનસભાના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાએ અન્ય મતદારો...

NewsTok24 પરિવારની દાહોદ જિલ્લાની સમગ્ર જનતાને અપીલ : “મતદાન અવશ્ય કરવું”

ભારત દેશના લોકશાહીના આ મહા ત્યોહારમાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લા અને દાહોદ જિલ્લાની સમગ્ર જનતાને NewsTok24 પરિવાર તરફથી નમ્ર અપીલ છે કે તા.૨૩/૦૪/૨૦૧૯ મંગળવાર ના રોજ પોતાના મત દ્વારા મતદારોને અપીલ કરતા જણાવવામાં આવે કે, “આપણો એક...

દાહોદ જિલ્લામાં ડીસ્પેચીંગની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરુ : કલેકટર અને ઓબ્ઝર્વરએ લીધી...

દાહોદ જિલ્લામાં આજે વહેલી સવારે સાડા પાંચ વાગ્યાથી પ્રીસાઇડીંગ, પોલિંગ ઑફીસેરો અને માઇક્રો ઓબ્ઝર્વર અને પોલીસ સ્ટાફ દાહોદ ડીસ્પેચીંગ સેન્ટર ઉપર પહોંચી ગયા  હતા. દાહોદ તાલુકાનું ડીસ્પેચીંગ સેન્ટર દાહોદ નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ...